લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મકરસંક્રાંતિએ 75 લાખથી વધુ લોકો સૂર્યનમસ્કાર કરશે

આયુષ મંત્રાલય દ્વારા મકરસંક્રાંતિએ સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 75 લાખ લોકો ભાગ લેશે. જેને લઈ કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે કાર્યક્રમ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ચૂકયું છે. જેમાં સંખ્યા હજુ વધી શકે છે.આ સિવાય વધુમાં જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.મકરસંક્રાંતિ સૂર્યની ઉપાસનાનું પર્વ છે.