લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મી આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે

અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મી રૂપેરી પડદે સાથે જોવા મળવાના છે. જે એક કોમેડી ફિલ્મ હશે,જે મલયાલમ ફિલ્મની હિંદી રીમેક છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ડ્રાઇવિંગ લાયસન્સની રીમેક છે. જે ફિલ્મનું દિગ્દર્શન રાજ મહેતાનું છે જે વર્ષ 2022માં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે.