લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝીટીવ થયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના વાઈરસથી સંક્રમિત બન્યા છે. ત્યારે તેમને કોલકતાની વુડલેન્ડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. સૌરવ ગાંગુલીને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પહેલા તેમની એન્જિયોપ્લાસ્ટી થઇ હતી. જ્યારે તેઓ પોતાના ઘરના જીમમાં ટ્રેડમિલ કરી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો. આમ સૌરવ ગાંગુલીનો કોરોના ટેસ્ટ થયો હતો જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.