Error: Server configuration issue
પાટણ જિલ્લાનું શંખેશ્વર જૈનતીર્થ જૈનો માટે કાશી જેટલું મહત્વ ધરાવે છે. ત્યારે આ પવિત્ર જૈનોની નગરી ગણાતા શંખેશ્વરમાં જૈનોનાં આસ્થાના પ્રતીક સમાન એક શ્રુત મંદિરનું નિર્માણ કાર્ય વર્તમાનમાં ચાલી રહ્યું છે. આ ભવ્ય જૈનમંદિર અને જૈન યુનિવર્સિટીમાં 700 સુવર્ણ શીલાની સ્થાપના કરવામા આવી છે. આ સિવાય વિશ્વની સૌથી મોટી જૈન યુનિવર્સિટીમાં 9 ફુટની સરસ્વતિ માતાની પ્રતિમા ઉભી કરવામાં આવશે. આમ આ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષાનું જ્ઞાન નિઃશુલ્ક આપવામાં આવશે
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved