લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ન્યૂઝિલેન્ડે સેંટનરના બદલે એજાઝ પટેલને ટીમમાં સમાવેશ કર્યો

ન્યૂઝિલેન્ડે ભારત સામેની આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની 15 ખેલાડીઓની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સેંટનેરને બદલે એજાઝ પટેલને સામેલ કર્યો છે.જેમાં એજાઝે તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો.જેના કારણે તેને ભારત સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ફાઈનલમાં તક આપવામાં આવી છે.આમ કેન વિલિયમસન હાથની ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની આખરી ટેસ્ટમાં રમી શક્યો નહતો.

ન્યૂઝિલેન્ડની ટીમ
ટોમ લાથમ,કોન્વે,કેન વિલિયમસન (કેપ્ટન),રોસ ટેલર,હેન્રી નિકોલ્સ,યંગ,વેટલિંગ (વિ.કી.),બ્લન્ડેલ (વિ.કી.),ડે.ગ્રાન્ધોમ,જેમિસન, ટીમ સાઉથી,વાગ્નેર,એજાઝ પટેલ,ટ્રેંટ બોલ્ટ,મેટ હેનરીનો સમાવેશ થયો છે.