લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સંસદનું ચોમાસું સત્ર જુલાઇમાં યોજાય તેવી શક્યતાઓ,૪૦થી વધુ બિલો રજૂ કરાશે

કેન્દ્ર સરકાર જુલાઈના મધ્યમાં સંસદનું ચોમાસું સત્ર યોજવાની તૈયારી કરી રહી છે.ત્યારે આ સત્ર આગામી જુલાઈમાં શરૂ થશે.ત્યારે સંસદમાં 40થી વધુ બિલ અને 5 વટહુકમો બાકી હોવાથી નરેન્દ્ર મોદી સરકારનો કાયદો એજન્ડા ચોમાસા સત્ર માટે વ્યસ્ત રહેવાનો છે.જેમાં મોટા વિમાનીમથકોની નિયુક્તિ માટેના બિલ,માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સૂચિત કાયદા,બાળસુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા,નદીના પાણીના વિવાદ નિવારણ સમિતિની સ્થાપનાનો સમાવેશ થાય છે.