લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ મુંબઈ પહોંચી આગામી 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન થશે

ભારતીય ટીમ 13 જૂલાઈથી શ્રીલંકાના પ્રવાસે જવાની છે.જેમાં છ મેચની શ્રેણી માટે ભારતીય ખેલાડીઓ મુંબઈ પહોંચી ગયા છે.ત્યારે હવે તેઓ આગામી 28 જૂન સુધી ક્વોરેન્ટાઈન રહેશે.આમ ત્રણ મેચની વન-ડે અને ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ટીમની કમાન શિખર ધવનને સોંપવામાં આવી છે.જ્યારે વિરાટ કોહલીની આગેવાનીમાં એક ટીમ વર્તમાન સમયમાં ઈંગ્લેન્ડ પ્રવાસે છે.જ્યાં આગામી 18 જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની લાંબી ટેસ્ટ શ્રેણી રમશે.