લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોનાના કારણે બંધ થયેલા દેશના તમામ સ્મારકો અને મ્યુઝિયમો ખૂલશે

કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થતાંની સાથે દેશના અનેક રાજ્યોમાં પ્રતિબંધો હટવા લાગ્યા છે.ત્યારે તમામ સ્મારકોને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંતર્ગત કેન્દ્ર સરકારે દેશના તમામ સ્મારકોને આગામી 16 જૂનથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.જેમાં સહેલાણીઓને જવાની પણ પરવાનગી આપવામાં આવશે.