લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અમિતાભ બચ્ચને બોલીવૂડ કારકિર્દીના 52 વર્ષ પૂર્ણ કર્યા

બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને ઇન્ડસ્ટ્રીમાં 42 વર્ષ પુરા કર્યા છે.ત્યારે તેમણે સોશિયમ મીડિયા પર તસવીર શેર કરી છે.જેમાં તેમણે સાત હિંદુસ્તાનીથી લઇને તેમની રિલીઝ થનારી દરેક ફિલ્મોના પાત્રો મુક્યા છે.આમ અમિતાભે પોતાની અભિનય ક્ષમતા તેમજ ડાયલોગ બોલવાની અદાથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા છે.આમ તેમણે ફિલ્મ સાત હિંદુસ્તાનીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.