Error: Server configuration issue
કોરોનાની બીજી લહેરને નાથવા રાજ્ય સરકાર અને પાલિકા પ્રશાસન યુદ્ધના ધોરણે પ્રયાસ કરે છે.ત્યારે બીજીતરફ મ્યુકરમાયકોસિસની બીમારીએ માથું ઉચક્યું છે.ત્યારે મહાપાલિકાની હોસ્પિટલોમાં બ્લેક-ફંગસની સારવાર માટે આવેલા દર્દીઓની સંખ્યા 250 ઉપર પહોંચી છે. જેમાંથી 70 દર્દીઓનું ઓપરેશન કરવાનું જરૂરી બન્યું છે.આમ આ સિવાય મુંબઇમાં સારવાર લેતા 80 ટકા દર્દીઓ બહારગામના છે.આમ મુંબઇમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓની સંખ્યા 120 હતી જે આ અઠવાડિયે વધીને 250 ઉપર પહોંચી છે.જેના માટે દર્દીને એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન આપવામાં આવે છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved