લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજયોને આગામી ત્રણ દિવસમાં કોરોના રસીના વધુ 48 લાખ ડોઝ આપવામાં આવશે

દેશના રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશો પાસે વર્તમાન સમયમાં કોરોનાના 1.80 કરોડ ડોઝ ઉપલબ્ધ છે.ત્યારે આગામી ત્રણ દિવસમાં તેમને વધુ 48 લાખ ડોઝ મળી જશે.જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે અત્યારસુધીમાં 19.84 કરોડ ડોઝ લગાવાઈ ચૂકયા છે.ત્યારે રસીકરણ અભિયાનમા 23.65 લાખ રસી લગાવાઈ ચૂકી હતી.જેમાં 21.90 લાખ લોકોને પ્રથમ,જ્યારે 1.74 લાખ લોકોને બીજો ડોઝ અપાયો હતો.