લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇપીએલની અન્ય મેચો યુએઇમાં રમાડવાનું બીસીસીઆઇને સૂચન કરવામાં આવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગના સી.ઓ.ઓ અને બીસીસીઆઇના વચગાળાના સીઇઓ હેમાંગ અમીને આઇપીએલની 14મી આવૃત્તિની બાકીની 31 મેચોના બે અલગ શેડયુલ માટે તૈયાર છે.ત્યારે બીસીસીઆઇ આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેનું આયોજન કરવા મક્કમ છે.ત્યારે અમીને આઇપીએલની બાકીની મેચો ઇંગ્લેન્ડ અને યુએઇમા યોજવાના વિકલ્પ આપ્યા છે.ત્યારે આ અંગેનો નિર્ણય બીસીસીઆઇની 29મી મેની એજીએમમાં લેવાઈ શકે છે.