લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હવામાં 10 મીટર સુધી ફેલાઇ શકે કોરોના વાયરસ

કોરોના વાયરસ હવામાં 10 મીટર સુધી ફેલાઇ શકે છે.આમ સરકારે કોવિડ-૧૯ વિરુદ્ધ એક નવી ઇઝી ટૂ ફોલો એડવાઇઝરી જાહેર કરી છે.જેમાં કહેવામાં આવ્યું છે.જેમાં કોઇપણ વ્યક્તિની ઉધરસ અને છીંક 10 મીટર દૂર સુધી પહોંચી શકે છે.આમ કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય તરફથી જાહેર કરાયેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટે ફેસ માસ્ક પહેરવું,સોશિયલ ડેસ્ટન્સિંગ,સફાઇ અને જરૂરી વેન્ટિલેશન પ્રભાવી છે.