લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ફ્લાઈંગ શીખથી જાણીતા મિલ્ખાસિંહ કોરોના સંક્રમિત થયા

ફ્લાઈંગ શીખના નામથી જાણીતા એથ્લેટ મિલ્ખાસિંહ કોરોનાથી સંક્રમિત થતા તેમના ચાહકો અને પરિવારજનોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.આમ મિલ્ખાસિંહે ગયા વર્ષે પોતાનો 91મો જન્મદિવસ ઉજવ્યો હતો.ત્યારે તેમને તાવ આવતા તેમનો ટેસ્ટ કરાવ્યા બાદ તેમને કોરોના થયો હોવાનુ સામે આવ્યુ છે.ત્યારે વર્તમાન સમયમાં પોતાના તેઓ ઘરે ક્વોરેન્ટાઈન છે.આમ મિલ્ખાસિંહ સાથે તેમના પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ કરાવાયો છે.જેમાં તેમના બે નોકર સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યું છે.ત્યારે તેમના પત્ની તથા પૌત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.