અમેરિકામા જાહેર સ્થળોએ ગોળીઓ વરસાવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.અમેરિકા દેશમાં ગન કલ્ચરને રોકી શકવામાં નિષ્ફળ રહ્યુ છે.જેના કારણે જાહેર સ્થળોએ ફાયરિંગની વધુ એક ઘટના ફ્લોરિડામાં બની છે.જેમા ફ્લોરિડામાં મેમોરિયલ ડેની ઉજવણીના દિવસે હોલીવૂડ બીચ પર ભારે ભીડ જામી હતી અને તે સમયે જ ગોળીબાર થતા 9 લોકો ઘાયલ થયા છે.જેમાં ત્રણ ટીન એજરનો સમાવેશ થાય છે.ત્યારે ફાયરિંગના પગલે બીચ પર નાસભાગ મચી ગઈ હતી અને લોકો ગોળીઓથી બચવા જ્યાં જગ્યા મળી ત્યા આશરો લેતા નજરે પડયા હતા.આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.જેમા બે જૂથો વચ્ચે થયેલી લડાઈ બાદ વાત ફાયરિંગ સુધી પહોંચી હતી.જ્યાં આ ઘટના બની છે તે હોલીવૂડ બીચ અમેરિકાના સૌથી પ્રસિધ્ધ દરિયા કિનારાઓ પૈકીનો એક છે.
Error: Server configuration issue
Home / International / અમેરિકાના હોલીવૂડ બીચ પર મેમોરિયલ ડેની ઉજવણી દરમિયાન ફાયરિંગ થયુ
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved