Error: Server configuration issue
મુંબઈ શેરબજારમા પ્રારંભીક ઘટાડા બાદ તેજી જોવા મળી હતી.જેમા પાવરગ્રીડ,રીલાયન્સ,એશિયન પેઈન્ટસ,બજાજ ફાઈનાન્સ,ભારતી એરટેલ,ઈન્ફોસીસ,કોટક બેંક, લાર્સન,નેસલે,બજાજ ઓટો અને અદાણી એન્ટરપ્રાઈઝ સહિતના શેરો ઉંચકાયા હતા.જ્યારે બીજીતરફ ટીસીએસ,અલ્ટ્રાટેક સિમેન્ટ,હિન્દ લીવર,ઈન્ડુસઈન્ડ બેંક,વીપ્રો,ટાટા મોટર્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.ત્યારે મુંબઈ શેરબજારનો સેન્સેકસ 151 પોઈન્ટના ઉછાળાથી 61,925 થયો હતો જે ઉંચામાં 61,926 અને નીચામાં 61,484 રહ્યો હતો.આ સિવાય નિફટી 42 પોઈન્ટ ઉંચકાઈને 18,327 થઈ હતી.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved