લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વાપીના ડુંગરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી

વાપીના ડુંગરા ગામે આવેલા પટેલ ફળિયામાં આવેલા ગોડાઉનમાં રવિવાર મધરાતે આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી.જેમાં આસપાસમાં રહેતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.જેમા ત્રણ ક્લાકની જહેમત બાદ આગને કાબુમા લીધી હતી.જેમા આગને પગલે વાપી પાલિકા,નોટિફાઇડના પાંચથી વધુ બંબા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ત્યારે લોકોએ આગને કાબુમાં લેવા કવાયત શરૂ કરી હતી.જેમાં લગભગ ત્રણ ક્લાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.જે ઘટનાને પગલે પોલીસ પણ દોડી ગઇ હતી.આગના બનાવો બાદ પોલીસ દ્ધારા ગુનો દાખલ કરી સંતોષ વ્યક્ત કરાઇ રહ્યો છે.