લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પીએમ મોદીને ફીજીનું સર્વોચ્ચ સન્માન મળ્યુ

વિશ્વના ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે.ત્યારે તેઓ વર્તમાનમા જાપાન સહિતના દેશોના પ્રવાસે છે ત્યારે પાપુઆ ન્યુગિની અને ફિજી બંને દેશોએ પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે.જેમા ફિજીએ પીએમ મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી સન્માનિત કર્યા હતા.આ સિવાય પાપુઆ ન્યુ ગિનીએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુથી નવાજ્યા છે.આમ પીએમ મોદી જાપાનથી સીધા પાપુઆ ન્યુગિની પહોંચ્યા છે.જ્યા તેમણે ત્રીજા ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કો-ઓપરેશન શિખર સમ્મેલનમાં હાજરી આપી હતી.