લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ન્યુઝીલેન્ડની હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની

ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં આવેલી ચાર માળની હોસ્ટેલમાં આગ લાગી હતી.આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુ થયા છે.આ સિવાય આગના સમાચાર મળતાં રેસ્ક્યુ ટીમ અને ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું.ન્યુઝી લેન્ડના વેલિંગ્ટનમાં ચાર માળની લોફર્સ લોજ હોસ્ટેલમાં બપોરે 12:30 વાગ્યે આગ લાગી હતી.જેના ત્રીજા માળે આગ લાગી હતી.આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકો લાપતા થયા છે.