લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / આગામી સમયથી ગુગલ હેલ્પ મી રાઇટ ફીચર સાથે આવશે

આગામી સમયમા ગુગલ હેલ્પ મી રાઇટ ફીચર સાથે આવી રહ્યું છે અને તે તમને ઇ-મેઇલ લખવામા પણ મદદ કરશે જેમ કે તમારે લગ્નના આમંત્રણનો ઇ-મેઇલ મોકલવાનો છે તો તમારે તેની તારીખ,સ્થળ,સમય અને નામ સહિતના ફીચર્સમાં આપી દેવાના રહેશે તે મુજબ આમંત્રણનો ઇ-મેઇલ લખાઇ જશે. એટલું જ નહીં તેમાં ખાસ કોઇ પણ પ્રકારે સહકુટુંબ તેવી સુચના આપવા માંગતા હો તો તે પણ અલગ અલગ વ્યકિત માટે અલગ અલગ સૂચનાઓ લખાઇ જશે.આ સિવાય બિઝનેસ ઇ-મેઇલ પણ લખાશે અને તે મુજબ તમે લાંબા ઇ-મેઇલ લખવાની ઝંઝટમાંથી મુકિત મળી જશે.