લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / પ્રિયંકા ચોપરાએ બહેન પરિણીતિની સગાઈમાં સાડી પહેરી

છેલ્લા કેટલાક દિવસોથી પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાની સગાઈ મીડિયામાં છવાઇ છે.ત્યારે ગત 13 મેના રોજ દિલ્હીના કપુરથલા હાઉસ ખાતે પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાની સગાઈ ધામધુમથી સંપન્ન થઈ હતી.ત્યારે આ ખાસ પ્રસંગ્રે રાજકીય આગેવાનો અને ફિલ્મી જગતના કેટલાક સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં નાની બહેનની સગાઈમાં પ્રિયંકા ચોપડા લંડનથી દિલ્હી આવી પહોચી હતી.ત્યારે તેણે સગાઈમાં લાઈમ ગ્રીન કલરની રફલ સાડી પહેરી હતી.