ભારતમાં ઓનલાઈન ગેમિંગનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે.જેમા ઈન્ડસ્ટ્રીના પ્લેયર્સ વધવાની સાથે ગ્રાહક બજારમાં પણ મોટાપાયે વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ભારતીયો આગામી વર્ષ 2025 સુધીમાં ઓનલાઈન ગેમિંગ પર ફિલ્મો કરતા વધુ ખર્ચ કરે તેવી અપેક્ષા છે.જેમા ઈન્ટરનેટનો વધતો વ્યાપ,સ્માર્ટફોનનો ઉપયોગ અને સસ્તા ડેટા પ્લાનની ઉપલબ્ધતા જેવા પરિબળોને કારણે ભારતમાં ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને વધુ ને વધુ ભારતીયો ઓનલાઈન ગેમિંગનું મનોરંજન અપનાવી રહ્યા છે.જેમા સંતુલિત અને સુરક્ષિત ગેમિંગ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ઈન્ડસ્ટ્રીના હિસ્સેદારો,પોલિસી નિર્માતાઓ અને ગેમિંગ પ્લેટફોર્મની સુચારૂ ગાઈડલાઈન સ્થાપિત કરવા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે.જેમાં રોગચાળાને કારણે મૂવી ઈન્ડસ્ટ્રીની આવકમાં 62 ટકાનો ઘટાડો થયો હતો.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved