મેષ(અ.લ.ઈ.) :- દિવસ દરમ્યાન મનગમતી વ્યકિતની મુલાકાત થાય. મિલકત બાબત નસીબદાર રહેશો ખરીદીમાં લાભ
વૃષભ(બ.વ.ઉ.) :- સામાજીક કાર્યોમાં સફળતા મળવાની સંયુકત પરિવારના પ્રત્યે હલ થાય નોકરીમાં કાર્યભાર પ્રવાસ થાય
મિથુન(ક.છ.ઘ.) :- નાણાકીય બાબતોને લઇને પ્રગતિમાં અવરોધ રહે સગાઇના કાર્યમાં આગળ વધાવ-કર્જન કરવું.
કર્ક(ડ.હ.) :- પ્રયત્નો ફળવાના મહેનતનું ફળે મળે. વિદેશથી લાભ નોકરીમાં પ્રમોશન -સીઝનલ ધંધાથી લાભ
સિંહ(મ.ટ.) :- આવકનું પ્રમાણ જળવાઇ રહે શેર સાટામાં નવુ રોકાણ ન કરવું એજન્સી લાઇથી લાભ રહે.
કન્યા(પ.ઠ.ણ.) :- મહત્વના ર્નિણયો બાબત કોઇ ઉતાવળ ન કરવી. નોકરીમાં લાભ ધાર્મિક કાર્યમાં સફળતા
તુલા(ર.ત.) :- વ્યવસાવમાં નવા રોકાણની ઇચ્છા ફળે. ભાઇ-બહેનોથી સહકાર રહે. ન ધારેલી વ્યકિતનો સાથ – સહકાર રહે.
વૃશ્ચિક(ન.ય.) :- બપોર સુધીનો સમય તનાવ વાળો રહે. આવકનું પ્રમાણ જળવાઇ રહે. કારણ વગરના વિચારોને ટાળજાે.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- કાર્ય પરત્વે ઉપરી વર્ગનો સહકાર મળે. નોકરીમાં મનગમતી ઓફર પણ આવે. વિદેશ જવાનીતક મળે.
મકર(ખ.જ.) :- ટેકનીકલ લાઇનમાં સફળતા ઉત્પાદન ક્ષેત્રે ન ધારેલી સફળતા આત્મ વિશ્વાસને જાળવી રાખજાે.
કુંભ(ગ.શ.સ.) :- ભાગીદારો સાથે મિટીંગનું આયોજન થાય કાર્ય ભાર રહે. સમાજમાં માન પ્રતિષ્ઠા મળે. ગુસ્સાને કાબુમાં રાખવો
મીન(દ.ચ.ઝ.) :- રોજીંદા કાર્યમાં ચીવટ રાખવી. શેર – સાટાના જાેખમ ન લેવું. મિલ્કતના પ્રશ્નોમાં કોઇ ઉતાવળ ન કરવી.
Copyright © 2024 Gujju Top., All Rights Reserved